Indo-American Senior Citizen Center of New York

“Aging is not ‘lost youth’ but a new stage of opportunity and strength.”

2020 Celebrations of the Center:

PRESIDENT’S REPORT # 03 - Mukund Mehta
 

 

 

PLEASE REFER TO PRESIDENT’S REPORT IN ENGLISH FOLLOWING THE GUJARATI WRITE-UP.

સ્નેહિશ્રી,

જયશ્રીકૃષ્ણ,

તા.9 ફેબ્રુઆરીના વૅલેન્ટાઇન ડૅના કાર્યક્રમનો પ્રમુખશ્રીનો અહેવાલ અને ફોટોગ્રાફ સામેલ છે.

આપણા હવે પછીના કાર્યક્રમો નીચે પ્રમાણે છે:

1. રવિવાર, ફેબ્રુઆરી 23, 2020 : ડૉ. હિમાંશુ પંડ્યાનો વાર્તાલાપ તેમજ મનોરંજક ગ્રુપ ગૅમ:

સ્થળ:Nexus Daycare Center, 83-47 258th St, Ground Floor, Queens, NY 11004

1:00 to 2:00 pm: રજીસ્ટ્રેશન, ચ્હા અને અલ્પાહાર (ડિનર કુપન મેળવી લેવી) -Registration & Socialization

2:00 to 3:30 pm: ડૉ. હિમાંશુ પંડ્યાનો એક નવા જ વિષય (Mood Disorder ) ઉપર વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી

Talk & Q-A by Dr Himanshu Pandya – Subject: Mood Didorder
3:30 to 4:30 pm: મનોરંજક ગ્રુપ ગૅમ (વિજેતાઓને ઇનામ અપાશે) -Interesting Group Game

4:30 to 5:00 pm: જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આવતા જન્મ-દિવસ / લગ્ન-દિવસની ઉજવણી. Celebrating Birthday/ Anniversary for Jan- Feb.

5:00 pm: હળવું ભોજન/ Light Dinner (@ Flavor of India Restaurant)


2. રવિવાર, માર્ચ 8, 2020 : ડૉ. શ્યામ રાવનો વાર્તાલાપ અને વિજય શાહનો સંગીતનો કાર્યક્રમ:

વિગતો પછીથી અપાશે.

3. શનિવાર, માર્ચ 21, 2020: સ્વરોત્સવ: એક સાંસ્કૃતિક ઉત્સવ – ગુલમ્હોરી સાંજનો મિજાજ:

સ્થળ: હિન્દૂ ટેમ્પલ ઓડિટોરિયમ, ફ્લશીંગ, ક્વીન્સ. સમય: સાંજે 6;00 થી રાત્રે 11 :00

ટિકિટના દર: $50, $60, $75, $100, VIP, VVIP


આ કાર્યક્રમ માટે સિનિયર સીટીઝનના સભ્યોને દરેક દરની ટિકિટ ઉપર $10નું ખાસ ડિસ્કાઉન્ટ તા. 23 ફેબ્રુઆરી સુધી મળશે. સભ્યોને અપાતી ડિસ્કાઉન્ટેડ ટિકિટ પર માત્ર સભ્યોને જ પ્રવેશ મળી શકશે. મિત્રો કે કુટુંબીજનો માટે ડિસ્કાઉન્ટ વિનાની ટિકિટો માટે સાથે સાથે સીટો જોઈએ તો એક જ ફોર્મ ભરીને બુકિંગ કરાવવું. આ માટેનું ફોર્મ ભરીને અથવા તમારી વિગતો સાદા કાગળ પર લખીને, સભ્ય હોય તો $10નું ડિસ્કાઉન્ટ કાપીને ચેક કે રોકડથી ‘વહેલો તે પહેલો’ ધોરણે બુકિંગ કરી શકાશે. દરેક દરની મર્યાદિત ટિકિટો હોવાથી જો કોઈ એક દરની બધી ટિકિટો બુક થઇ ગઈ હશે તો બીજા દરની ટિકિટો ઓફર કરાશે. બુકિંગ કરાવનાર સૌને કાર્યક્રમની ટિકિટો તા. 1 માર્ચ પછી ઉપલબ્ધ થશે. કાર્યક્રમની વિગતો માટે સંલગ્ન ફ્લાયર જુઓ.4. રવિવાર, એપ્રિલ, 5, 2020: સભ્યોના લગ્નની સુવર્ણજયંતીની અનોખી ઉજવણી (ગુજરાતી સમાજ હૉલ)

જે સભ્યોને જુલાઈ 2019 થી જૂન 2020 દરમિયાન લગ્નજીવનના 50 કે 60 વર્ષ પુરા થતા હોય તેમની સુવર્ણ કે હીરકજયંતીની ઉજવણીનો અનોખો લગ્નોત્સવ ઉજવાશે. આ સભ્યોને સત્વરે સંપર્ક કરવા વિનંતી. કાર્યક્રમની વધુ વિગતો પછીથી અપાશે.

4. રવિવાર, એપ્રિલ 19. 2020: વ્રજ મંદિર અને વિન્ડ ક્રીક (Formerly Sands Casino) કેસિનો -Wind Creek Casinoનો બસ પ્રવાસ:

વિગતો માટે ફ્લાયર જુઓ. આ પ્રવાસ માત્ર સભ્યો માટે જ છે.

ચાર્જ: $40.00 વ્યક્તિ દીઠ. (5 એપ્રિલ પહેલા કેન્સલેશન ચાર્જ: $ 10.00) / સમય: સવારે 8 થી રાત્રે 9 (નવ)

2020ના સ્પોન્સર્સે કોઈ ચાર્જ ભરવાનો નથી, પરંતુ વ્યક્તિ દીઠ $10 ડિપોઝિટ ભરીને તા. 8 માર્ચ પહેલા નામ નોંધાવવા આવશ્યક છે. આ ડિપોઝિટ બસમાં પરત કરાશે.

બે બસના પેસેંજર્સ નોંધાયા પછી વેઇટિંગ લિસ્ટમાં નામ રખાશે. 8 માર્ચ સુધીમાં ત્રીજી બસ માટે પૂરતા પેસેંજર્સ નહિ નોંધાય તો વૅઇટલિસ્ટેડ પેસેંજર્સને પુરા પૈસા પરત કરાશે.

5. રવિવાર, મે 3, 2020: મધર્સ ડૅ ની ઉજવણી (એન્ટુન્સ) – વિગતો પછીથી અપાશે.

6. રવિવાર, જૂન 28. 2020: ફાધર્સ ડૅ ની ઉજવણી (એન્ટુન્સ) – વિગતો પછીથી અપાશે.

7. કૅનૅડા અને ન્યૂ ઇંગ્લાન્ડનો નવ દિવસનો ક્રુઝ પ્રવાસ:

તા. 8-17 સપ્ટેબર 2020 ના આ ક્રુઝ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા સભ્યોએ $100 જમા કરાવીને નામ શ્રી ધીરેન ગાંધી પાસે નીચેના સરનામે નામ નોંધાવવા. ક્રુઝનું ફ્લાયર અને ફોર્મ સંલગ્ન છે. આ ક્રુઝના હાલના ભાવ Inside રૂમ માટે $938 અને Minisuite માટે $1302 (per room) જેટલા વધી ગયા હોવા છતાં આપણને જુના ભાવનો લાભ મળી શકશે, માટે સમયસર નામ નોંધાવી દેવા.

આપણા કાર્યક્રમો દરમિયાન અથવા નીચેના સરનામે ચેક મોકલીને આપણા બધા કાર્યક્રમ માટે બુકિંગ કરાવી શકશો:

Dhiren Gandhi, 260-23, 75th Ave, Glen Oaks, NY 11004 Phone:(917) 854-5235


2020 નો ફંડ રેઇઝિંગ કાર્યક્રમ:

 

આ સાથે તેની વિગતો અને ફ્લાયર સંલગ્ન છે.મર્યાદિત સંખ્યામાં સ્પોન્સર્સશિપ સ્વીકારાશે, જેથી અન્ય સભ્યોને પણ કાર્યક્રમોનો લાભ મળી શકે. સ્પોન્સર્સને આપણા 2020ના તમામ કાર્યક્રમોમાં VIP બેઠકો ફાળવાશે.

 

આપણા બધા કાર્યક્રમોમાં સભ્યોને ઉમંગભેર ભાગ લેવા તેમજ સમયસર હાજર રહેવા વિનંતી. આપના પ્રતિભાવો અને સૂચનો જરૂરથી જણાવશો.

આપનો સહૃદયી,

જીતેન્દ્ર ઝવેરી

646-258-0868

ખાસ નોંધ:

IASCC of NY સાથે સંકળાયેલા લોકોને આ email મોકલ્યો છે.આપને આવા emails માં રસ ના હોય તો જણાવશો, જેથી ભવિષ્યમાં તમને કોઈ email ન મોકલાય.

N.B. :This email is marked to people,who are connected to IASCC of NY. If you do not wish to receive such emails, please let me know.

આ સાથે નરેશભાઈ શાહનો તા. 25 જાન્યુઆરીના કાર્યક્રમનો ગુજરાતી અહેવાલ સામેલ છે.

*******************


PRESIDENT’S REPORT


Dear Friends:


HAPPY VALENTINE’S DAY

 

The following is a brief report of the February 9, 2020 Valentine’s Day celebration at Antun’s by Minar in Hicksville, NY.


Members (225) clad primarily in red garbs befitting the Valentine’s Day celebration started arriving in droves and enjoyed delicious hot appetizers. The meeting started with a prayer led by Mrs. Ashaben Dharawat.


While welcoming members, President requested them to observe a moment of silence to pay tribute to our member Shri Kiritbhai Ramolia who passed away a week ago. Our sympathies and condolences to his wife Kirtidaben and her family. May God rest his soul in peace.


President gave a brief overview of our efforts for getting a grant from New York City Government for the 2021 fiscal year. The Center was unsuccessful for grants applied several years back. We revived the issue as our activities are now primarily organized in Queens and the support offered by Dr. Vasundhara Kalasapudi, pro-bono executive director of India Home, Inc., in shepherding the application procedures and governmental formalities. We don’t know the outcome of our efforts for a grant but nonetheless it’s worth trying. Thanks to Dr. Kalasapudi for the guidance and support.


He also apprised members that India Home has been selected as an awardee of the NYC Complete Count Fund for an award amount of $100,000 with respect to the decennial 2020 Census project (discussed later) and our Center’s partnering with India Home in the project which could buttress our application for a grant.


President also gave a brief outline of the Center’s forthcoming major event of organizing a celebrated show of Swarotsav at Hindu Temple Community Center on March 21.


Traditionally, we used to celebrate couples’ golden anniversary on Valentine’s Day. Since most of the eligible couples could not be contacted due to their absence from the U.S. in winter period, the event will be celebrated on April 5, 2020 at GSNY hall. The eligible couples celebrating their golden anniversary (50 years) and diamond anniversary (60 years) are requested to enroll their names soon with the Center for proper planning.


1. The Musical Program:


After savoring scrumptious appetizers, members were eager to enjoy the musical program of Soma Biswas and Sateesh Sabarad whose Bollywood songs drew seniors to the dancing floor who had a ball and rocked the banquet hall. The duo’s beautiful love songs, coupled with Krishna Parikh’s music system, kept the audience joyous and energetic for two hours as reflected in the attached photos.


2. The 2020 Census:


Mr. Rajashekar Reddy, professor cum registrar of the Fashion Institute of Technology, a 75-old world-renowned college of arts, business, communication, design and fashion, educated the audience about the 2020 Census discussing at length the purposes and benefits thereof. In this connection, he requested the audience residing in NYC to fill out a form providing basic information such as name, phone number, email address, etc. His lucid presentation on the subject drew an applause from the audience.


He also informed about India Home’s various projects including free technology class, creative aging program, and arts & painting program held at 178-36 Wexford Terrace #2A & 2B, Jamaica, NY 11432 (easily accessible by subway and buses.) Please call for registration: Selvia Sikder 917 862 0514 or Kavita Shah 917 825 1559.


3. Announcements:


(a) Mr. Pankaj Parikh, VP, provided information regarding upcoming programs including Swarotsav, Lagnotsav, Bus tour, Canada cruise and 2020 sponsorship. You may find details above in Gujarati.


(b) NYC Rent Freeze Program:


Members were also informed about NYC Rent Freeze Program for eligible persons residing in rent-controlled or rent-stabilized apartments. For more information on Senior Citizen Rent Increase Exemption (SCRIE) and Disability Rent Increase Exemption (DRIE), please google or call 311.


(c) GSNY’s Garba Party:


Our sincere apology for unintentional omission of the announcement of GSNY’s March 7 mega event of Garba party involving several organizations. For more information, please contact Ms. Bhartiben Desai at 516 547 3616.


4. New Members:


We welcome the following new members:

Raghuvir & Manjurani Patel

Jayendra & Gita Shukla

Kalpana Vaidya


5. Contributions:


Mukund & Padma Mehta $250.


6. Raffles:


Lucky members won 14 raffle prizes which included S. Coifman silver men watch, Anne Klein ladies watch, Westinghouse 32″ TV, Waring pro-14 cup coffee maker, Black & Decker steam iron, among others. Mr. Jagdish Patel, VP-PR, shopped and selected the prizes.


7. Dinner:


Members enjoyed delicious dinner and departed wishing each other a Happy Valentine’s Day.


Thanks.


Mukund Mehta, President

Indo-American Senior Citizen Center of New York, Inc.Photography & Videography : Jagdish Patel, Narendra Choksi, Narendra Patel

 

Betty Friedan

“Aging is not ‘lost youth’ but a new stage of opportunity and strength.”