Indo-American Senior Citizen Center of New York

“Aging is not ‘lost youth’ but a new stage of opportunity and strength.”

2020 Celebrations of the Center:

PRESIDENT’S REPORT # 4 - Mukund Mehta feb 5, 2020,
 

PLEASE REFER TO PRESIDENT’S REPORT IN ENGLISH FOLLOWING THE GUJARATI WRITE-UP.

સ્નેહિશ્રી,

જયશ્રીકૃષ્ણ,તા.23 ફેબ્રુઆરીના  કાર્યક્રમનો પ્રમુખશ્રીનો અહેવાલ અને ફોટોગ્રાફ સામેલ છે.

આપણા હવે પછીના  કાર્યક્રમો નીચે પ્રમાણે છે: 

1. રવિવાર, માર્ચ  8, 2020 : ડૉ. શ્યામ રાવનો વાર્તાલાપ અને વિજય શાહનો સંગીતનો કાર્યક્રમ:

સ્થળ:Nexus Daycare Center,  83-47 258th St, Ground Floor,  Queens, NY 11004 

1:00 to 2:00 pm: રજીસ્ટ્રેશન, ચ્હા અને અલ્પાહાર -Registration & Tea-snacks

2:00 to 3:30 pm: ડૉ. શ્યામ રાવનો  વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી (Talk & Q-A by Dr Shyam Rao)

3:30 to 4:30 pm: વિજય શાહનો સંગીતનો કાર્યક્રમ (Music by Vijay Shah)

4:30 to 5:00 pm: માર્ચ માસમાં આવતા જન્મ-દિવસ / લગ્ન-દિવસની ઉજવણી. (Celebration of Birthday/ Anniversary for march)

5:00 pm: હળવું ભોજન/ Light Dinner 

2.  શનિવાર, માર્ચ 21, 2020:  સ્વરોત્સવ: એક સાંસ્કૃતિક ઉત્સવ – ગુલમ્હોરી સાંજનો મિજાજ:

સ્થળ: હિન્દૂ ટેમ્પલ ઓડિટોરિયમ, ફ્લશીંગ, ક્વીન્સ.   સમય: સાંજે 6;00 થી રાત્રે 11 :00

ટિકિટના દર: $50, $60, $75, $100, VIP, VVIP

કાર્યક્રમની વિગતો માટે સંલગ્ન ફ્લાયર જુઓ.

આ કાર્યક્રમ માટે સિનિયર સીટીઝનના સભ્યોને દરેક દરની ટિકિટ ઉપર $10 નું ખાસ ડિસ્કાઉન્ટ  સભ્યોની વિનંતીને માન આપીને તા. 8 માર્ચ સુધી લંબાવ્યું છે. સભ્યોને અપાતી ડિસ્કાઉન્ટેડ ટિકિટ પર માત્ર સભ્યોને જ પ્રવેશ મળી શકશે. મિત્રો કે કુટુંબીજનો માટે ડિસ્કાઉન્ટ વિનાની ટિકિટો માટે સાથે સાથે સીટો જોઈએ તો એક જ ફોર્મ ભરીને બુકિંગ કરાવવું. આ માટેનું ફોર્મ ભરીને અથવા તમારી વિગતો સાદા કાગળ પર લખીને, સભ્ય હોય તો $10 નું ડિસ્કાઉન્ટ કાપીને ચેક કે રોકડથી ‘વહેલો તે પહેલો’ ધોરણે બુકિંગ કરી શકાશે. દરેક દરની મર્યાદિત ટિકિટો હોવાથી જો કોઈ એક દરની બધી  ટિકિટો બુક થઇ ગઈ હશે તો બીજા દરની ટિકિટો ઓફર કરાશે. ટિકિટો માટે નિરંજન પટેલનો સંપર્ક કરવો. (646-667-7785)

તા 2 માર્ચથી (સોમ થી શુક્ર) સાંજે 5 થી 7 દરમિયાન ‘Real Usha’- ‘Flavor of India’ ની બાજુમાં  (259-15 Hillside Avenue, Queens, NY 11004) આપણા પ્રતિનિધિ પાસેથી સ્પોન્સર્સે અને જેમણે ટિકિટો નોંધાવી છે, તે સૌએ ટિકિટો મેળવી લેવી. 

3. રવિવાર, એપ્રિલ, 5, 2020: સભ્યોના લગ્નની સુવર્ણજયંતીની અનોખી ઉજવણી

જે સભ્યોને જુલાઈ 2019 થી જૂન 2020 દરમિયાન લગ્નજીવનના 50 કે 60 વર્ષ પુરા થતા હોય તેમની સુવર્ણ કે હીરકજયંતીની ઉજવણીનો અનોખો લગ્નોત્સવ ઉજવાશે. આ સભ્યોને સત્વરે સંપર્ક કરવા વિનંતી.

સ્થળ: ગુજરાતી સમાજ હૉલ 7315 Horace Harding Expy, Fresh Meadows, NY 11365

ચાર્જ: સભ્યો માટે $15.00 / ગૅસ્ટ માટે $25.00 (Non-refundable)

11:00 am to 12:30 pm: રજીસ્ટ્રેશન  અને ઍપેટાઈઝર્સ (Registration & Appetizers)

12:30 pm to 3:00 pm:  શરણાઈના સૂરો, લગ્નગીતો, મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે ધામધૂમથી લગ્નોત્સવ ઉજવાશે.

(Golden/ Diamond Jubilee Celebration) 

3:00 to 4:00 pm: ભોજન (Dinner) 

4. રવિવાર, એપ્રિલ 19. 2020: વ્રજ મંદિર અને Wind Creek (Formerly Sands) કેસિનોનો બસ પ્રવાસ:

વિગતો માટે ફ્લાયર જુઓ.

ચાર્જ: સભ્યો માટે $40.00 / ગૅસ્ટ માટે $50.00 (5 એપ્રિલ પહેલા કેન્સલેશન ચાર્જ: $ 10.00)

સમય: સવારે 8 થી રાત્રે 9 (નવ) – બસ ગુજરાતી સમાજથી ઉપડશે.

2020ના સ્પોન્સર્સે કોઈ ચાર્જ ભરવાનો નથી, પરંતુ વ્યક્તિ દીઠ $  10 ડિપોઝિટ ભરીને તા. 8 માર્ચ પહેલા નામ નોંધાવવા આવશ્યક છે. આ ડિપોઝિટ બસમાં પરત કરાશે. પછીથી નામ  વેઇટિંગ લિસ્ટમાં રખાશે.

5. રવિવાર, મે  3, 2020: મધર્સ ડૅ ની ઉજવણી (એન્ટુન્સ)  – વિગતો પછીથી અપાશે.

6.  રવિવાર, જૂન 28. 2020: ફાધર્સ ડૅ ની ઉજવણી (એન્ટુન્સ) – વિગતો પછીથી અપાશે.

7. કૅનૅડા અને ન્યૂ ઇંગ્લાન્ડનો નવ દિવસનો ક્રુઝ પ્રવાસ: 

તા. 8-17 સપ્ટેબર 2020 નો  આ ક્રુઝ પ્રવાસ Coronavirus ના વ્યાપને અનુલક્ષીને  રદ કરવામાં આવ્યો છે. જેમણે નામ નોંધાવ્યા છે, તેમણે રિફંડ માટે ધીરેનભાઈ ગાંધીનો સંપર્ક  કરવો.

કૅશ અથવા ચેકથી નીચેના સરનામે ચેક મોકલીને આપણા બધા કાર્યક્રમ માટે બુકિંગ કરાવી શકશો:

Dhiren Gandhi,  260-23, 75th Ave,  Glen Oaks, NY 11004  Phone:(917) 854-5235  

2020 નો ફંડ રેઇઝિંગ કાર્યક્રમ:

આ સાથે તેની વિગતો અને ફ્લાયર સંલગ્ન છે.મર્યાદિત સંખ્યામાં સ્પોન્સર્સશિપ સ્વીકારાશે, જેથી અન્ય સભ્યોને પણ કાર્યક્રમોનો લાભ મળી શકે. સ્પોન્સર્સને આપણા 2020ના તમામ કાર્યક્રમોમાં VIP બેઠકો ફાળવાશે.       આપણા બધા કાર્યક્રમોમાં સભ્યોને ઉમંગભેર ભાગ લેવા તેમજ સમયસર હાજર રહેવા વિનંતી. આપના પ્રતિભાવો અને સૂચનો જરૂરથી જણાવશો.

આપનો સહૃદયી,

જીતેન્દ્ર ઝવેરી

646-258-0868

ખાસ નોંધ:

IASCC of NY સાથે સંકળાયેલા લોકોને આ email મોકલ્યો છે.આપને આવા emails માં રસ ના હોય તો જણાવશો, જેથી ભવિષ્યમાં તમને કોઈ email ન મોકલાય.

N.B. :This email is marked to people,who are connected to IASCC of NY.  If you do not wish to receive such emails, please let me know.

   ********************

PRESIDENT’S REPORT

Dear Friends:

The following is a brief report of the meeting held on February 23, 2020 at Nexus Daycare Center, 83-47 258 St., Glen Oaks, Queens.

Upon arrival, members (100) enjoyed light snack and tea/coffee. The meeting started with a prayer led by Mrs. Gopi Udeshi and Mrs. Sheelaben Shah. While welcoming members, President informed them about an important medical discussion today by an experienced doctor as well as an interesting game thereafter.

1. Dr. Himanshu Pandya’s Presentation:

Our member Dr. Himanshu Pandya has frequented the Center several times in the past and has given presentations on important medical topics. His impressive profile is attached. In response to President’s request to reveal to the audience the secret of his success in receiving at young age numerous awards, holding coveted professional positions, volunteering at several nonprofit associations, venturing in business enterprises, and concentrating in his private medical practice, he reminisced his childhood habit of voracious book readings which ultimately culminated in following the principle enunciated in Bhagavad Gita “Karmanye Vadhikaraste Ma Phaleshu Kadachana” meaning you keep on working without expecting fruits out of it. That is what he did. For his success, he also emphasized the importance of excellent time management and constant efforts to pursuit and achieve his goals.

Dr. Pandya’s topic today was Mood Disorder. Although the subject in the common parlance may sound naive, its analytical discussion from the medical viewpoint speaks volume. He traced the mood swings to depression, anxiety and insomnia and analyzed in depth the responsible factors for each of them. Sometimes uncontrolled depression gives rise to a suicidal tendency. Persistent worry, fear and emotional distress lead to anxiety. Poor sleep habits, chronic sickness and side effects of medications breed insomnia. He recommended yoga nidra to relieve stress and to get comfortable sleep.

Dr. Pandya emphasized the importance of regular visits to doctors and seeking timely medical care to minimize grave consequences later. He also recommended to have a dialogue with youngsters and try to bridge a generation gap. His 90-minute presentation was very informative and the Q&A session was enlightening. The audience listened with a rapt attention and gave him a thumping applause.

2. Grant Application:

President apprised members about the discretionary funding application for NYC grant for fiscal year 2021 filed through the  courtesy of India Home. Several nonprofit associations file in the hope of getting a piece of pie; some are successful in getting and some are not. To our knowledge, this is the first time our Center has applied to NYC. Even if we don’t succeed, it’ll be a learning experience. Needless to say that if we don’t apply, we don’t get!

3. Game:

A group game was played by distributing free Housie tickets to all members present and 11 winners were given special prizes of instant lottery tickets. However, all winners were required to do some funny act as per suggestion given to them. The funny actions on part of many winners made people burst into hearty laughter. Two of the winners were awarded more lottery tickets for their instant performances.

4. Announcements:

Mr. Pankaj Parikh, VP, made announcements for upcoming programs, details of which you may find above in Gujarati.

Mr. Lalitbhai Mehta informed members about the medical emergency Life Alert device and benefits thereof for seniors. He also advised to call 911 immediately in case of a stroke or heart attack without waiting for doctors, relatives or friends since time is very crucial.

5. Contributions:

Our thanks to the following members for their generous contributions:

Indraprasad & Mrudula Dave $100.00

Dhiren & Amita Gandhi $100.00

 


6. Birthdays/Wedding Anniversaries Celebration:

Members celebrated birthdays and wedding anniversaries for the months of January/February.

7. Dinner:

Members departed after enjoying dinner.

Thanks.

Mukund Mehta, President

Indo-American Senior Citizen Center of New York, Inc.

Photography: Narendra Choksey, Jagdish patel

Betty Friedan

“Aging is not ‘lost youth’ but a new stage of opportunity and strength.”